પણ એવું તો શું હતું આ ઝુપડીમાં કે એક-બે નહીં દસ કરોડમાં વેચાઈ

દુનિયામાં એવા ઘણા ઘર છે કે જે પોતાની સુંદરતા માટે જાણીતા છે. આવા ઘરોની કિંમત લગભગ કરોડોમાં છે. આવા ઘરોના વિશે કોઈ સામાન્ય માણસ તો વિચારી પણ ન શકે. આજે અમે તમને એક એવી જ ઝુપડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ....

લોકરક્ષક ભરતી પેપર લીક મામલે 3ની ધરપકડ, એક પીએસઆઈની પણ સંડોવણી

રાજ્યમાં લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક થયાનાં મામલે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે બનાસકાંઠાનાં એદ્રાણાનાં મુકેશ ચૌધરી, વાવનાં મનહર પટેલ અને અરવલ્લીનાં અરજણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તો એક પીએસઆઈની પી.વી. પટેલની સામેલગીરી પણ બહાર આવી છે. આ...

મહોત્સવ: રાજકોટમાં સ્વામિનારાયનગરની અંદરની તસવીરો, સાંજે મહંત સ્વામીનું આગમન

રાજકોટ: પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ આગામી તારીખ 5થી 15 ડિસેમ્બર દરમિયાન યોજાનાર છે. મહોત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે બીએપીએસના વડા મહંતસ્વામી મહોત્સવ પ્રારંભના ત્રણ દિવસ પહેલા એટલે કે આજે 2 ડિસેમ્બરના રોજ વડોદરાથી ખાસ ચાર્ટર પ્લેનમાં...

‘તારક મહેતા..’ના દયાભાભીને લઈને આવ્યા મોટા સમાચાર! નો ગુડ ન્યૂઝ

ટેલિવિઝનની લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ શોમાં પરત ફરવાનો સ્પષ્ટ રીતે ઇન્કાર કર્યો છે. સૂત્રોનુસાર, દિશા વાકાણીએ શોમાં આવવા માટે ઇન્કાર કરી દીધો છે. તે પોતાનો મોટાભાગનો સમય 1 વર્ષની દિકરી સ્તુતિ સાથે પસાર...

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જનાર માટે આવ્યા ખુશી ના સમાચાર…

રાજકોટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે બસ દોડાવાશે. દર શનિવાર, રવિવારે રાજકોટ ST વિભાગ દ્વારા વોલ્વો બસ ચલાવવામાં આવશે. સૌરાષ્ટ્રથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી વાહન વ્યવહાર મળશે. આવતા સપ્તાહથી દર શનિવાર, રવિવારે બસ શરૂ કરાશે. સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત...

200થી વધારે ફિલ્મોમાં કામ કરી ચુકેલા દિગ્ગજ એક્ટરનું નિધન, ‘બીગ બી’ પણ થયા ભાવુક

200થી વધારે ફિલ્મોમાં કામ કરી ચુકેલા એક્ટર અને પૂર્વ મંત્રી અંબરીશનું હ્રદયરોગનાં હુમલાને કારણે મૃત્યુ થયું છે. અંબરીશ 66 વર્ષનાં હતા. અંબરીશનાં નિધન બાદ ના ફક્ત સિનેમાજગત, પરંતુ રાજકીય દુનિયામાં પણ શોકનો માહોલ છે. અંબરીશને હ્રદયરોગનો હુમલો થતા હૉસ્પિટલમાં ભરતી કરવામાં...

માર્ચ 2019 સુધીમાં દેશના અડધાથી વધુ ATM થઈ શકે છે બંધ, સર્જાઈ શકે છે નોટબંધી જેવી સ્થિતિ

બઈઃ એટીએમ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સંગઠન સીટીએમઆઈએ બુધવારે ચેતવણી આપી છે કે દેશના 50 ટકા એટીએમ માર્ચ 2019 સુધીમાં બંધ થઈ શકે છે. સંગઠને આનું કારણ નિયમોમાં થયેલા ફેરફારને ગણાવ્યા છે. જેના કારણે એટીએમ ઓપરેટ કરવું સરળ રહ્યું નથી. એક લાખ ઓફ...

અજીબ બીમારીઃ આ શખ્સની એક કિસ કરવાથી પણ થઈ શકે છે મોત

પહેલીવાર કોઈને કિસ કરવાની હોય તો એ સૌ કોઈ માટે ખુશીની ક્ષણ હોય છે. પરંતુ અમુક લોકોને એ પણ નસીબ હોતું નથી. એક શખ્સ એવો છે કે પહેલી કિસ એનાં માટે મોતને આમંત્રણ આપવાં સમાન છે. જેનું નામ છે ઓલી વેદરોલ...

બોચાસણ સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામીએ રીંગણનું શાક બનાવી હરિભક્તોને જમાડ્યા

ભગવાન સ્વામિનારાયણે 60 મણ રીંગણના શાકમાં 18 મણ ઘીનો વઘાર કરી શાકોત્સવની પરંપરા શરૂ કરી હતી * બોચાસણમાં યોજાયેલા શાકોત્સવમાં સાત હજાર હરિભક્તોએ ભાગ લીધો હતો * સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરાયેલા શાકને મુખ્ય શાકોત્સવમાં ભેળવીને હરિભક્તોમાં વહેંચવામાં આવ્યું બોચાસણ: અક્ષર પુરષોત્તમ સંસ્થા...

મહિલા સાંસદ સદનમાં પહોંચી અંડરવેર લઈને, લોકો પણ જાહેરમાં દેખાડી રહ્યાં છે અંડરવેર, હકીકત ચોંકાવનારી

17 વર્ષની પીડિતાનો બળાત્કાર કરનાર અભિયુક્ત નામનાં આરોપીને છોડી દેવામાં આવ્યો, ત્યારબાદ આયર્લેન્ડમાં સેક્સ માટે સંમતિના મુદ્દા પર ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શન થયો છે. મુકદ્દમાની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે અદાલતમાં કહ્યું કે ‘તમારે તેનો પહેરવેશ પણ જોવો જોઈએ. તેણે ખૂબ...