આના બે ઘૂંટ પણ કરોડોના: વિશ્વની સૌથી દુર્લભ અને મૂલ્યવાન વ્હિસ્કી 8 કરોડ રૂપિયામાં વેચાઇ

Spread the love

8 કરોડ 9 લાખ 72 હજારમાં વેચાઇ દુનિયાની સૌથી દુર્લભ વ્હિસ્કી…સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગના બોનહેમ્સ ઓક્શન હાઉસમાં વિશ્વની સૌથી દુર્લભ અને મૂલ્યવાન વ્હિસ્કી ધ મેકલેન વેલેરિયો એડામી 9 લાખ 48 હજાર 750 પાઉન્ડ એટલે કે અંદાજે 8 કરોડ 9 લાખ 72 હજાર રૂપિયામાં વેચાઇ.

* વ્હિસ્કીની આ દુર્લભ બોટલ કોણે ખરીદી?
– મૈકલન વૈલેરિયો અદામીની વ્હિસ્કી 1926માં બનવાની શરુ થઇ હતી
– જે બોટલની હરાજી થઇ છે તે 1986માં બની છે.
– આ બોટલ વેલેરિયો અદામીમોં ડિઝાઇન કરાયેલી છે અને તેની ગણતરીની જ બોટલો બની હતી.
– ટેલિગ્રાફના રિપોર્ટ મુજબ અમેરિકાના જે વ્યક્તિએ તેને ખરીદી છે તે ઇટલીમાં ટેક્સીથી ક્યાંક જઈ રહ્યો હતો ત્યાં જ તેને આ બોટલની હરાજીની ખબર પડી.
– આ વ્હિસ્કી તેની ખાસિયતોના લીધે આટલી મોંઘી વેચાઈ છે.
– એક્સપર્ટ્સ મુજબ તેના રેર અને વિન્ટેજ લૂકના કારણે તે કિંમતી ખુબ છે

Add a Comment

Your email address will not be published. Required fields are marked *