આ છે વિશ્વની સોંથી મોંઘી ચાય, છે સોના કરતા પણ મોંઘી

Spread the love

લોકો ભલે ગમે તેટલા ગરીબ હોય પણ ચાય પીવાનો શોખ દરેકને હોય જ છે. ચાય પીવાનાં શોખીન લોકો નવી નવી ચાયની શોધખોળ કરતાં રહે છે. તલાસ કરતાં કરતાં એક એવી ચાય મળી આવી છે કે જેની કિમંત સાંભળીને તમારો મગજ કામ નહીં કરે.

આમ તો તમે ઘણી બધી પ્રકારની ચાય પીધી હશે. પણ શું ક્યારેય 24,501 રૂપિયા કિંમત ધરાવતી ચાય પીધી છે ? અરૂણાચલ પ્રદેશમાં સિંયાગ જીલ્લામાં આ ચાય મળે છે. જેનો દેખાવ રીંગણી કલરનો હોય છે. ચાય ઉપર જ્યારે સંશોધન કરવામાં આવ્યું ત્યારે જાણ થઈ કે ચાય પહેલા કેનિયામાં ઊગતી હતી. પછી તે અસમમાં આવી અને ત્યાંથી અરૂણાચલ પ્રદેશમાં.

જાણકારી અનુસાર આ ચાય કેંસરના રોગમાં મોટી રાહત આપે છે. જો આ ચાયનું સેવન કરો તો હાર્ટ અટેકનું જોકમ પણ ઓછું રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચાયની કિંમત પહેલા 15000 હતી પછીથી આટલી મોંઘી થઈ.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *