નવ મહિનામાં બાળકીનો બે વખત જન્મ, જાણો શું છે હકીકત?

Spread the love

કહેવાય છે કે, જન્મ અને મૃત્યુ ભગવાનના હાથમાં હોય છે. ત્યારે અમેરિકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બાળકીએ નવ મહિનાના ગર્ભાવસ્થા દરમિયાન બે વખત જન્મ લીધો હતો. જી હા, વાત જાણીને નવાઇ લાગશે પરંતુ સાચી છે.

ટેક્સાસમાં રહારી મહિલાના 23માસના ગર્ભ દરમિયાન તેની બાળકીને ગર્ભમાંથી બહાર કાઢવામાં આવી હતી. હકીકતમાં આ બાળકી જ્યાર 16 માસના ગર્ભની હતી ત્યારે ડોક્ટરોને જાણવા મળ્યું હતું કે, તેને એક ટ્યૂમર છે જેને કાઢવા માટે તેને ગર્ભમાંથી બહાર કાઢવામાં આવી હતી.

સર્જરી બાદ બાળકીને ફરીથી માતાના ગર્ભમાં મોકલીને ગર્ભને બંધ કરી દેવામાં આવ્યું હતું. નવ મહિના બાદ તેને સિઝેરીયન દ્વારા તેનો જન્મ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ ટ્યૂમર એક સામાન્ય ટ્યૂમર છે જે ઘણા બાળકોમાં જોવા મળે છે. આ ટ્યૂમર બાળકો કરતા બાળકીઓમાં ચાર ગણુ વધુ જોવા મળે છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *