Viral video:પાકિસ્તાની ફેમસ ટીવી ચેનલની ડિબેટમાં નેતાએ મારી મંત્રીને થપ્પડ..

Spread the love

images

સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની ટીવી ચેનલની એક ડિબેટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ચર્ચા દરમિયાન રાજનૈતિક પાર્ટીના પ્રવક્તાએ કેન્દ્રીય મંત્રીને થપ્પડ મારી દીધી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના નેતા નઈમુલ હક અને પાકિસ્તાન મુસ્લીમ લીગના નેતા દાનિયાય અજીજ જીઓ ટીવી ચેનલની એક ડિબેટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જેમાં નઈમુલ હકે કેન્દ્રીય મંત્રીની કોઈ વાત પર નારાજગી દર્શાવતા ઉગ્ર બન્યાં અને થપ્પડ મારી દીધી.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *