ફોનમાંથી Delete કરી દો આ એક folder અને પછી જુઓ તમારા ફોનની સ્પીડ!

Spread the love

એક-એક ફાલતૂ ફોલ્ડર શોધીને ડીલીટ કરવા પડે છે, ત્યારે ખુબ સમય લાગી જાય છે, સાથે આપણને ફાલતૂ ફોલ્ડર પણ મળતા નથી. પરંતુ આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે એક સરળ રસ્તો છે, જેનાથી ફોનની સ્પીડ ઝડપથી વધી જશે.

આ રીત અપનાવવા માટે તમારે સૌથી પહેલા પ્લે સ્ટોરથી ‘Empty Folder Cleaner’ એપને ડાઉનલોડ કરવી પડશે. હવે આ એપને ઓપન કરતા તમારી સામે અમુક એવી ઈન્ટરફેસ ખૂલી જશે. તેમાં તમારે Delete Empty Folder પર ટેપ કરવાનું રહેશે. તેના પર ટેપ કરતા જ તમારા ફોનમાં જેટલી પણ ફાલતૂ ફાઈલો છે તે શો થઈને ડિલીટ થવા લાગશે અને ફોનની આપોઆપ સ્પીડ વધી જશે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *