બીજેપી નેતા ની ગુજરાતી છોકરી બોલિવૂડમાં પગ રાખતાંજ થઇ જશે બધી હીરોઈનની છુટ્ટી જુઓ ફોટો.

Spread the love

આમ તો નેતાઓનું હેડલાઇન્સમાં રહેવું સામાન્ય વાત છે, પરંતુ ઘણી વાર અલગ-અલગ કારણોથી તેમના ઘર વાળા પણ મીડિયા અને લોકોના નજરોમાં આવી જાય છે. એવું જ થયું છે એક બીજેપી નેતાની છોકરી સાથે. ઘણા દિવસો કે આમ કહીએતો વર્ષોથી બીજેપી નેતાની આ છોકરી સોસીયલ મીડિયા ઘણી જોવામાં આવી રહી છે. બીજેપી, નેતાની આ છોકરી પોતાની ફિટનેસના કારણે હેડલાઈનમાં છે અને તેમની ફોટોઝ ઇન્સ્ટાગ્રામ થી લઈને ફેસબુક સુધી ખુબ વાયરલ થઇ રહી છે.જયનારાયણ વ્યાસ ની છોકરી છે સોસીયલ મીડિયાની સ્ટાર

અમે વાત કરી રહ્યા છીએ ગુજરાત બીજેપી નેતા અને રાજ્ય ના એક્સ મિનિસ્ટર જયનારાયણ વ્યાસ ની છોકરી સપના વ્યાસ પટેલ ની. જે ખુબ સમયથી સોસીયલ મીડિયા પર જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે 19 વર્ષની ઉંમરમાં સપનાનું વજન લેગભગ 80 કિલો થી વધારે હતું.

પરંતુ, તેમણે વગર કોઈ દવા અને સર્જરી એ ફક્ત જિમમાં પોતાને સમય આપીને પોતાનું વજન 30 કિલો સુધી ઓછું કરી નાખ્યું. લગભગ તમે પણ આમની ઘણી ફોટોઝ ઇંસ્ટાગ્રામ થી લઈને યુટ્યુબ પર જોઈ હશે. સપના યુટ્યુબ પર ફેમસ ફિટનેસ ટ્રેનર ના રૂપમાં પણ પ્રખ્યાત છે અને તેમના ઇન્સ્ટાગ્રામ પર 18 લાખ થી વધારે ફોલોવર છે. ક્યારે ખુબ જાડી હતી સપના, આજે છે લખો ફોલોવર્સ.

તમને જણાવી દઈએ કે 10 નવેમ્બર 1989 માં અમદાવાદ માં જન્મેલી અત્યારે 28 વર્ષની છે અને તેમના લગ્ન થઇ ચુક્યા છે. સપના એક ફીટનેશ ટ્રેનર છે અને માત્ર એક વર્ષમાં 30 કિલો વજન ઓછું કરી રિકોર્ડ કાયમ કર્યો છે.

સપનાનું માનવાનું છે કે તે સોસીયલ મીડિયા દ્વારા લોકોને બોડી ફિટ અને હેલ્થ પ્રતિ જાગરૂક કરી રહી છે. ઘણા ઓછા લોકો આ વાત જાણે છે કે સપના એ અમદાવાદના ઇન્ડિયન મેનેજમેન્ટ એકેડમી થી લાઇફસ્ટાઇલ બ્રાડ મેનેજમેન્ટ માં પીએચડી પણ કર્યું છે.

સપના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વીટર જેવી ઘણી સોસીયલ નેટવર્કિંગ સાઇડ્સ ઉપર પ્રખ્યાત છે.બોલિવૂડમાં એન્ટ્રી થઇ જાય, તો થઇ જશે બધાની છુટ્ટી.

ઘણા દિવસોથી ઇન્ટરનેટ પર સપના ની ફોટોઝ ખુબ વાયરલ થઇ રહી છે. સપનાએ પોતાની સુંદરતાથી દરેક પ્રકારના જલવા દેખાડી ચુકી છે, ઇંસ્ટાગ્રામ થી લઈને ફેસબુક અને ટ્વીટર સુધી દરેક જગ્યાએ સપના જોવા મળે છે. સપના ફિટનેસ ટ્રેનરની સાથે સાથે મોડલિંગ પણ કરે છે.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *