બૉલીવુડ ના આ 4 કલાકારો એ લાજ શરમ નેવે મૂકી, પોતાની દીકરી ની ઉમર ની છોકરીયો સાથે કર્યા લગ્ન

Spread the love

બૉલીવુડ ન્યૂઝ । આજ કલ બૉલીવુડ માં ફિલ્મો માં કામ કરનારા ઘણા કલાકાર લગ્ન કરી પોતાના પાર્ટનર સાથે લગ્ન જીવન માણી રહ્યાં છે। જે માંથી આજે કેટલાય કલાકાર બાળકો ના માતાપિતા બની ગયા છે। પણ આજે હું તમને બૉલીવુડ ના એવા 4 કલાકારો વિષે વાત કરવા જઈ રહી છું। જેમણે પોતાની બેટી ની ઉમર ની છોકરીયો સાથે લગ્ન કર્યા છે

1 . પ્રકાશ રાજ

કદાચ તમે પ્રકાશ રાજ ને આજ કાળ ની ઘણી સાઉથ ઇન્ડિયન ફિલ્મો માં એક વિલન તરીકે જોયા હશે। જેમણે સાલ 2010 માં પોતાની બેટી ની ઉંમર ની છોકરી પોની વર્મા સાથે લગ્ન કર્યા .

2 . સૈફ અલી ખાન

બૉલીવુડ ના સૌથી ફેમસ કલાકાર સૈફ અલી ખાને બીજી વાર અભિનેત્રી કરિના કપૂર સાથે નિકાહ કર્યા હતા। આજે તે એક દીકરા તૈમુર ના પિતા પણ બની ગયા છે।

3 . કબીર બેદી

80 અને 90 દાયકા ની ઘણી ફિલ્મો માં કામ કરી ચૂકેલા અભિનેતા કબીર બેદી એ આજ સુધી ત્રણ વાર ફેરા ફર્યા છે। લાસ્ટ સમય તેઓએ પોતાની દીકરી ની ઉમર ની છોકરી સાથે ત્રીજા લગ્ન કર્યા હતા।

4 . સંજય દત્ત

સંજય દત્તે પણ આજ સુધી ટોટલ ત્રણ લગ્ન કર્યા છે। જે બાદ તેમણે ત્રીજા લગ્ન ખુબ નાની વય ની અભિનેત્રી માન્યતા સાથે કર્યા હતા।

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *