બોલિવૂડની આ 4 અભિનેત્રીઓ ની પાસે છે પોતાની પ્રાઇવેટ જેટ, ચોથી નું નામ સાંભળીને લાગશે નવાઈ

Spread the love

મિત્રો શું તમે વગર મહેનત કરે કોઈને પૈસાદાર બનતું જોયું છે? કદાચ ના, કેમ કે આવું નથી થતું. મોટા વડીલો કહે છે કે વગર મહેનત એ ફળ નથી મળતું. ગ્લેમર ઇન્ડસ્ટ્રી એક એવી ઈન્ડસ્ટ્રી છે જ્યાં ઓળખાણ બનાવવા માટે લોકોને ઘણી મહેનત કરવાની જરૂર પડે છે. બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ હાજર છે જેમણે ઘણા સંઘર્ષ કર્યા પછી આ મુકામ મેળવ્યું છે. આજે એમની પાસે નામ અને ઓળખાણ ની કોઈ કમી નથી. એ એટલી પૈસાદાર છે કે એમની પાસે પોતાની પ્રાઇવેટ જેટ પણ છે. આજના અમારા આ પોસ્ટમાં અમે તમને બોલિવૂડની એવી અભિનેત્રીઓ ના વિશે બતાવીશું જે એક પ્રાઈવેટ જેટ ની માલકિન છે.

  • શિલ્પા શેટ્ટી કુન્દ્રા

શિલ્પા શેટ્ટી એ વર્ષ 2009 માં ફેમસઉદ્યોગપતિ રાજ કુન્દ્રા થી લગ્ન કર્યા હતા. બતાવી દઇએ કે રાજ કુંદ્રા એક સફળ અને પૈસાદાર બિઝનેસમેન છે. રાજ કુન્દ્રા થી લગ્ન કર્યા પછી શિલ્પા બોલિવૂડની સૌથી પૈસાદાર હિરોઈન બની ગઈ છે. આજે એમની પાસે ધનદોલત ની કોઈ કમી નથી એ એક પ્રાઈવેટ જેટ ની માલકિન છે.

  • પ્રિયંકા ચોપડા

પ્રિયંકા આજે બોલિવૂડની ટોપ હિરોઇન માંથી એક છે. માત્ર બોલિવૂડ જ નહીં પ્રિયંકાનું નામ હવે હોલિવૂડમાં પણ ઓળખાવા લાગ્યું છે. પ્રિયંકા આજે જે સ્થાન પર છે એ સ્થાન પર પહોંચવા માટે એમણે ઘણી મહેનત કરી છે. એમની મહેનત નું પરિણામ છે કે આજે એક પ્રાઈવેટ જેટ ની માલકિન છે.

  • ઐશ્વર્યા રાય બચ્ચન

હુશ્ન ની મલ્લિકા ઐશ્વર્યા રાય ને કોણ નથી ઓળખતું. ઐશ્વર્યા એક એવી હિરોઈન છે જે માત્ર સુંદરતા જ નહીં પરંતુ પોતાના દમદાર અભિનયનાં કારણે પણ ઓળખવામાં આવે છે. બતાવી દઈએ કે, બચ્ચન પરિવારમાં ત્રણ પ્રાઇવેટ જેટ છે. અમિતાભ બચ્ચનનો તો પ્રાઇવેટ જેટ છે જ. એના સિવાય, અભિષેક અને ઐશ્વર્યા નો પણ પોતાનો પ્રાઇવેટ જેટ છે.

  • મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત નું નામ બોલિવૂડ ની સૌથી હોટ અભિનેત્રીઓ માં આવે છે. મલ્લિકા બોલિવૂડની પહેલી એવી હિરોઈન છે જેમણે ફિલ્મોમાં સૌથી બોલ્ડ સીન આપ્યા. ભલે એમણે વધારે ફિલ્મોમાં કામ નથી કર્યું પરંતુ એમનું નામ બોલિવૂડ ની સૌથી પૈસાદાર અભિનેત્રીઓમાં આવે છે. બતાવી દઈએ કે, મલ્લિકા ની પાસે પોતાની પ્રાઇવેટ જેટપણ છે

Add a Comment

Your email address will not be published. Required fields are marked *