લેડી ડોન ભૂરીએ પોલીસ પર હેરાન કરવાનો લગાવ્યો આરોપ

Spread the love

bhuri-607-1527340216

સુરતઃ હાથમાં ઘાતક હથિયારો લઈને લોકોને ડરાવી ધમકાવીને લૂંટ ચલાવતી લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભૂરી અને તેના સાગરિતને  પાનના ગલ્લા પર થયેલી લૂંટના ગુનામાં રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે તેને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપી છે. જોકે ભૂરીએ ફરી એક વખત વરાછા પોલીસ સામે હેરાનગતિ કરવાનો આરોપ મૂક્યો હતો. ભૂરીએ વરાછા પોલીસ પર મોટો આરોપ લગાવતાં જણાવ્યું કે મોડી રાત્રિ સુધી લોકઅપમાં સૂવા ન દેવા દીધી અને હેરાન કરવામાં આવી. પોલીસ દ્વારા મને લોકઅપમાં અપશબ્દો બોલવામાં આવ્યા. સાથે જ તેણે કહ્યુ કે હું સુધરવા માંગુ છું એટલે મને હેરાન કરવામાં આવે છે

Add a Comment

Your email address will not be published. Required fields are marked *