શું આપ જાણો છો પથરી સેનાથી બનેલી હોય છે અને તેને કેવી રીતે દુર કરી શકાય જાણો વધુ

Spread the love

શું આપ જાણો છો.?

 • વિશ્વમાં ૨૦ માથી ૧ વ્યક્તિને જીવનકાળ દરમ્યાન પથરી થાય છે.
 • સ્ત્રીઓ કરતા પુરૂષોને પથરી વધુ પ્રમાણ માં થાય છે.
શું આપ જાણો છો પથરી સેનાથી બનેલી હોય છે અને તેને કેવી રીતે દુર કરી શકાય જાણો વધુ

Third party image reference

પથરી કોને કહેવાય ?

કિડની કે મુત્ર માર્ગમાં કડક સ્ફટીક જેવું ખનીજ છે કે જે , કેલ્સિયમ, ઓક્ઝેલેટ્સ, ફોસ્ફરસ, યુરિકએસિડ વગેરેથી બનેલું હોય છે. આ બધા ખનીજનો એક જગ્યાએ સંગ્રહ થયા કરે છે અને છેવટે તે એક નાના પથ્થર જેવો આકાર લઇ લે છે. જેને પથરી કહેવાય છે.

પથરીના દર્દીઓને આહારમાં શું જમવું જોઇએ. ?

 • રોજ ત્રણથી ચાર લીટર પાણી પીવુ જોઇએ.
 • વધુ કેલ્સિયમ યુક્ત આહાર લેવો.. દુધ, દહી, સફરજન, કેળા, સુકોમેવો વગેરે…
 • જવનું પાણી છુટથી પીવું.
 • કળશી, મેથી, મુળા અને તાંદરજાની ભાજી વધુ લેવી.

પથરીના દર્દીઓને આહારમાં શું ના જમવું જોઇએ. ?

 • વધુ મીઠાઇ યુક્ત આહાત.
 • વધુ ઓગ્ઝેલેટ્સ યુક્ત આહાર… નશીલા પદાર્થો, દ્રાક્ષ, નારંગી, સ્ટ્રોબેરી, બીટ, ગાજર ફ્લાવર, રીંગણ, લીલા મરચા, શક્કરીયા, મરી વગેરે..
 • પોલીશા કરેલા ચોખા, ઘઊંનો લોટ વગેરે ઓછા જમવા.
 • ક્ષાર વાળા પદાર્થો ખુબજ ઓછા જમવા .. ટામેટા, પાલક, આદી ભાજી, રીંગણ, ભીંડા, મગફળી, શક્કરીયા, બીટ વગેરે…
 • કોઇપણ પ્રકારની સોડા ના લેવી. અને ચા-કોફી પણ વધુ ના લેવા.
 • વધુ ગળ્યા અને ખાટા પદાર્થો ઓછા જમવા.

 1. નાળીયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવાર-સાંજ પીવું.
 2. કારેલાનો રસ છાશ સાથે પીવો.
 3. રોજ સવારે મહીના સુધી ગાયના દુધની છાશમાં સિંધવ, મીઠુ નાખીને ઉભા ઉભા રોજ સવારે પીવાથી પથરી પેશાબ દ્વારા બહાર નિકળી જાય છે.
 4. ૫૦ ગ્રામ કળશી રાત્રે પલાળી, તેને સવારે પાણીમાં ઉકાળી રોજ ગાળીને પીવાથી પથરી મટે છે.
 5. ઘઊ અને ચણાને સાથે ઉકાળીને, તેના ઉકાળામાં ચપટી સુરોખાર નાખી ઉકાળો પીવાથી પથરી ભાગીને ભુકો થઇ જાય છે.
 6. રોજ એક દાડમ ખાવુ અથવા એક ક્પ દાડમનો જ્યુસ પીવો.

જો તમને આ માહીતી પસંદ આવી હોય તો શેયર જરૂર કરજો ને બીજા ને પણ જણાવજો બીજા કોઇને જણાવવાથી અથવા શેર કરવાથી કદાચ જેને ખરેખર માહીતીની જરુર છે તેને મળી જાય તો કોઇને મદદ મળી જશે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *