સ્ટાર કિડ્ઝ ક્લબમાં સામેલ થઈ સચિન તેંડુલકરની દીકરી, સારા બની નવી ઈન્ટરનેટ સેન્સેશન

Spread the love

 

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર કિડ્ઝમાં જાહન્વી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે, તૈમૂર સહિતના નામ બાદ વધુ એક સ્ટાર કિડની એન્ટ્રી થઈ ગઈ છે, જે સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર. સારા તેંડુલકર આકાશ અંબાણીની એન્ગેજમેન્ટ પાર્ટીમાં ગોર્જીયલ લુકમાં જોવા મળી હતી. જોકે હાલ તે ઈન્ટરનેટની નવી સેન્સેશન બની ગઈ છે. તેની તસવીરોને હાલ ઈન્સ્ટાગ્રામ પર ઘણી સર્ચ કરવામાં આવી રહી છે. સારા તેંડુલકર સોશ્યિલ મીડિયા પર એક્ટિવ રહી પોતાની ઘણી ગોર્જીયસ લુકવાળી તસવીરો શેર કરતી રહે છે. સારા તેંડુલકર બોલિવૂડમાં એન્ટ્રી કરશે કે કેમ તે સવાલનો જવાબ હજીસુધી સામે આવ્યો નથી, પરંતુ સારા પોતાના સ્ટનિંગ લુક અને પિતા સચિન તેંડુલકર દિગ્ગજ ક્રિકેટર હોવાના કારણે ઘણીવાર ચર્ચામાં રહી છે. સેલિબ્રિટી ડોટર હોવાને કારણે તેના ફેન્સની સંખ્યા પણ કંઈ ઓછી નથી.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *