63 વર્ષની માતા અને 43 વર્ષની દીકરી પર લોકો ફિદા, સુંદરતાનું રાઝ જાણો એક ક્લિક પર

Spread the love

છોકરીઓ સૌથી વધુ પોતાની સુંદરતાનો ખ્યાલ રાખતી હોય છે. તાઇવાનમાં મા-દીકરીની તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. તેમની ઉંમર અંગે જાણવું મુશ્કેલ જ નહીં અશકય છે. માતાની ઉંમર 63 વર્ષ અને દીકરીની ઉંમર 43 વર્ષની છે. લોકો તેમને મા-દીકરી નહીં પરંતુ બહેનો સમજે છે અને લાગે છે કે બંને 20 વર્ષના જ હશે. કેટલીય વખત તો યુવાનો પણ તેમની પાછળ પડી જાય છે. 43 વર્ષની લુર હસુની સુંદરતા પાછળનું રાઝ બતાવ્યું છે. આવો જાણીએ મા-દીકરીના ફિટનેસ રાઝ અંગે….

એક ઇન્ટરવ્યુમાં લુર હસુએ કહ્યું કે તેઓ માત્ર વેજિટેરિયન ફૂડ ખાવાનું પસંદ કરે છે અને સ્કિનનું ખાસ ધ્યાન રાખે છે. તેમના વાળની વાત કરીએ તો તે ખૂબ જ સિલ્કી છે. તેઓ સ્કીનને યુવાન રાખવા માટે સનસ્ક્રીન અને કોલજન (collagen)નો ઉપયોગ કરે છે. તેઓ દરરો ડાયેટ ફોલો કરે છે અને બહારના ખાવાથી તદ્દન દૂર રહે છે, સાથો સાથ દરરોજ એકસરસાઇઝ કરે છે.

એટલું જ નહીં તેઓ વધુમાં વધુ પાણી પીવે છે. તેમણે કહ્યું કે જો તમારી સ્કીનમાં પૂરતું પાણી છે તો એન્જિંગ અને રિંકલ્સ થતા નથી. અમે દરરોજ નવશેકું પાણી પીએ છે. 63 વર્ષના માતાને ત્રણ દીકરીઓ છે એકની ઉંમર 43 વર્ષ (Lure Hsu) છે તો બીજીની 42 વર્ષ (Fayfay) અને ત્રીજીની 36 વર્ષ (Sharon) છે. ત્રણેયની ઉંમર ઓળખવી મુશ્કેલ થઇ જાય છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *