Category: Business

આકરી ગરમીમાં તપતી કારમાં પાણી ભરેલી બોટલ રાખેલી હશે તો છે આગ લાગવાનો ખતરો, અમેરિકામાં ફાયર ફાઇટર્સની વોર્નિંગ

ઓટો ડેસ્કઃ જો તમને પણ પાણીની બોટલ કારમાં રાખવાની ટેવ છે તો આ સમાચાર તમારા માટે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, એક પાણીની બોટલના કારણે તમારી કારમાં આગ પણ લાગી શકે છે. અમેરિકાના ઈડાહોમાં આવી જ એક ઘટના તાજેતરમાં બની હતી....

બજારમાં આવી ગઈ સસ્તી બુલેટ, 1 લિટરે 90 કિમીની જબરદસ્ત માઈલેજ

નવી દિલ્હી: હેવી બાઈટ સેગ્મેન્ટમાં રોયલ એન્ફિલ્ડની બુલેટ લોકોના મન પર રાજ કરે છે. લોકો વચ્ચે તેનો એક અલગ જ અંદાજ છે. બાઈકની કિંમત એટલી વધારે કે લોકો તેને ખરીદતા દસવાર વિચાર કરે. પરંતુ બાઈકના શોખીન લોકો હવે બજેટ કિંમત પર આ...

તમારા ચૂંટણીકાર્ડમાં છે કોઈ ભૂલ? તો મોબાઈલથી આ રીતે સુધારી શકાય

દરેક લોકોએ પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ અને સરકાર બનાવવા માટે પોતાનું યોગદાન આપવું જોઈએ. આના માટે ચૂંટણીકાર્ડની જરૂરત હોય છે. સાથે વોટર લિસ્ટમાં નામ પણ હોવું જોઈએ. તમે સરળતાથી ચૂંટણીકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો, સાથે એપ્લિકેશન સ્ટેટસ જાણીને...

1 વર્ષ સુધી ફ્રીમાં જુઓ HD ચેનલ્સ, Relianceના બીજા ધમાકા જાણવા કરો ક્લિક

નવી દિલ્હી : અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રપની કંપની તમારા માટે જબરદસ્ત ઓફર લઈને આવી છે. કંપનીએ ભારતના યુઝર માટે આ પ્લાન રજૂ કર્યો્ છે. કંપનીએ પોતાના બિગ ટીવીના કનેક્શન પર એક વર્ષ સુધી તમામ ચેનલ ફ્રી કરી દીધી છે. કંપનીએ ડિજિટલ ઇન્ડિયા...

પાન કાર્ડ નથી ઘરે બેઠાં જ બનાવી લો ઈ-પાન કાર્ડ

પર્મેનન્ટ એકાઉન્ટ નંબર(પાન) કાર્ડ બનાવવા માટે એક લાંબી પ્રક્રિયા હોય છે. જો કે આવકવેરા વિભાગ દ્વારા સીમિત સમય માટે વહેલા તે પહેલાના ધારણે ઓન લાઈન ઈ-પાન કાર્ડ જનરેટ કરવાની સુવિધા આપવામાં આવી છે. એનો લાભ ઉઠાવવા માટે તમારી પાસે તમારો મોબાઈલ,...

ગાંધીનગર: ડ્રાયવિંગ લાયસન્સ ધરાવનારાઓ માટે આવ્યા સારા સમાચાર

ડ્રાયવિંગ લાયસન્સ એક્સપાયરી ડેટ પહેલા પણ રિન્યુ થઈ શકશે. વાહન વ્યવહાર કમિશનરે એક્સપાયરી ડેટના ૩૬૫ દિવસ પહેલા ઓનલાઈન અરજી દ્વારા લાયસન્સ રિન્યુ કરવાની પ્રક્રિયા માટે સોફ્ટવેરમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી છેલ્લીઘડીએ થતી દોડધામ, એફિડેવિટ અને ટેસ્ટ ડ્રાઈવની ઝંઝટમાંથી...

શુક્રવારે લોન્ચ થશે 125 રૂપિયાનો સિક્કો

ઘણાં વખતથી જેની રાહ જોવાઇ રહી છે તેવો 125 રૂપિયાનો સિક્કો જલ્દી જ આવવાનો છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ 29 જુનના રોજ એટલે આવતી કાલે શુક્રવારે પી.સી મહાલનોબિસની 125મી જયંતીના પ્રસંગે તેમના સન્માનમાં 125 રૂપિયાનો સ્મૃતિ સિક્કો અને પાંચ રૂપિયાનો નવો...

વિજય માલ્યા તમામ પૈસા આપવા તૈયાર, PM મોદીને લખ્યો પત્ર

Vijay mallya writes to PM Modi, says he has become poster boy of bank default. લિકર કિંગ વિજય માલ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાનો બળાપો વ્યક્ત કર્યો છે. તેણએ કહ્યું તે બેંકોની બાકી નિકળતી રકમની ચુકવણી કરવા પૂરી કોશિશ કરી...

રદ થઇ જશે તમારૂ પાન કાર્ડ, 30 જૂન બાદ કોઇ કામ નહીં લાગે

નવી દિલ્હી : તમારી ઓળખ માટે પાન કાર્ડ એ મહત્વનું ડોક્યુમેન્ટ છે. આવક વેરા રિટર્ન ભરવા માટે પણ પાન કાર્ડ જરૂરી છે. બેંકમાં પણ મોટી લેવડ દેવડ માટે પાન કાર્ડ જરૂરી છે. આ સંજોગોમાં જો તમારૂ પાન કાર્ડ રદ થઇ જાય તો?...

બેન્કમાં પડી છે ભરતી, 10 પાસ કરી શકશે અરજી, આ તારીખ પહેલા કરો APPLY

  આંધ્ર બેન્કમાં સબ સ્ટાફ માટેની ભરતી માટે જગ્યા બહાર પાડવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે. અરજી કરતાં પહેલા અહી આપવામાં આવેલી જાણકારી જરૂરથી વાંચી લે. જગ્યાનું નામ : સબ-સ્ટાફ પદની સંખ્યા : 12...