Category: Gujarat

લોકરક્ષક ભરતી પેપર લીક મામલે 3ની ધરપકડ, એક પીએસઆઈની પણ સંડોવણી

રાજ્યમાં લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક થયાનાં મામલે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે બનાસકાંઠાનાં એદ્રાણાનાં મુકેશ ચૌધરી, વાવનાં મનહર પટેલ અને અરવલ્લીનાં અરજણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તો એક પીએસઆઈની પી.વી. પટેલની સામેલગીરી પણ બહાર આવી છે. આ...

મહોત્સવ: રાજકોટમાં સ્વામિનારાયનગરની અંદરની તસવીરો, સાંજે મહંત સ્વામીનું આગમન

રાજકોટ: પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ આગામી તારીખ 5થી 15 ડિસેમ્બર દરમિયાન યોજાનાર છે. મહોત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે બીએપીએસના વડા મહંતસ્વામી મહોત્સવ પ્રારંભના ત્રણ દિવસ પહેલા એટલે કે આજે 2 ડિસેમ્બરના રોજ વડોદરાથી ખાસ ચાર્ટર પ્લેનમાં...

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જનાર માટે આવ્યા ખુશી ના સમાચાર…

રાજકોટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે બસ દોડાવાશે. દર શનિવાર, રવિવારે રાજકોટ ST વિભાગ દ્વારા વોલ્વો બસ ચલાવવામાં આવશે. સૌરાષ્ટ્રથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી વાહન વ્યવહાર મળશે. આવતા સપ્તાહથી દર શનિવાર, રવિવારે બસ શરૂ કરાશે. સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત...

બોચાસણ સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામીએ રીંગણનું શાક બનાવી હરિભક્તોને જમાડ્યા

ભગવાન સ્વામિનારાયણે 60 મણ રીંગણના શાકમાં 18 મણ ઘીનો વઘાર કરી શાકોત્સવની પરંપરા શરૂ કરી હતી * બોચાસણમાં યોજાયેલા શાકોત્સવમાં સાત હજાર હરિભક્તોએ ભાગ લીધો હતો * સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરાયેલા શાકને મુખ્ય શાકોત્સવમાં ભેળવીને હરિભક્તોમાં વહેંચવામાં આવ્યું બોચાસણ: અક્ષર પુરષોત્તમ સંસ્થા...

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત સરકારે કરી બંધ,કરણ જાણી રહેશો દંગ..

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત સોમવાર સુધી બંધ રહેશે. પ્રવાસીઓના ધસારાને લઈ સરકારે આ નિર્ણય લિધો છે. તેમજ પ્રવાસીઓને મુલાકાતનું આયોજન ન કરવા સૂચના આપવામાં આવી છે. 12 નવેમ્બર બાદ મુલાકાતનું આયોજન કરવા લોકોને સૂચના આપવામાં આવી છે. 31મી ઓક્ટોબરે દેશ-દુનિયા સામે...

દાહોદની શાળામાં આચાર્ય અને શિક્ષિકાને કીસ કરતા હતાં ને……….

દાહોદ: શાળામાં પ્રેમી યુગલ વચ્ચેની પ્રેમલીલાના વાયરલ થયેલા વીડિયોએ દાહોદમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રેમી યુગલ શાળાના આચાર્ય અને શિક્ષિકા વચ્ચેની પ્રેમલીલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લાના જ સંજેલી તાલુકાની એક શાળાના જ આ બંન્ને શિક્ષકો છે અલબત્ત, આ...

દાહોદ: મહિલા કૉંગ્રેસ મોર્ચાના પતિની પ્રેમલીલાનો વીડિયો વાઇરલ થયો

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભામણ ખાતે આવેલી જીલ્લા શિક્ષણ શાખા હસ્તકની પ્રા. શાળા આચાર્ય અને સંજેલી તાલુકા શિ. સંઘના ઉપપ્રમુખ તા. મહિલા કોંગ્રેસ મોર્ચાના પતિનો શાળામાં જ પ્રેમ લીલાની હરકત કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. સાથે સાથે ગામના માજી...

સુરત: જ્યોતિષને ઢોંગી કહેવું મહિલાને પડ્યું ભારે, એક ઝાટકે જ….

રાજસ્થાન, ઝાલાવર જિલ્લાના મંડાવર ઘાટીમાં વેસુ વીઆઈપી રોડની ત્યક્તા મહિલાની થયેલી હત્યાનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલી કાઢયો હતો. મંડાવર પોલીસે મહિલાની હત્યાના ગુનામાં તેણીના જ્યોતિષ ગુરુની ધરપકડ કરી હતી. પૂર્વ પ્રેમી નરેશ શાહને પામવાને લઈ જ્યોતિષ ગુરુ સાથે થયેલા ઝઘડા દરમિયાન...

‘ડાયમંડ કિંગ સવજી ધોળકિયાના નામે કૌભાંડ: ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ, મામલો જાણી ચોંકી જશો..

સુરતઃ ડાયમંડ કિંગ કહેવાતા સુરતના સવજીભાઈ ધોળકિયાના નામે કૌભાંડ ચાલી રહ્યું હોવાનો એક બનાવ સુરત ક્રાઇમ બ્રાંચના ચોપડે નોંધાયો છે. આ મામલે ખુદ સવજીભાઈ ધોળકિયાએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું સહિતની વિગતોની હાલ ક્રાઇમબ્રાંચ તપાસ...

વડોદરા: હિન્દુ મહિલાને મુસ્લિમ યુવક સાથે નગ્ન અવસ્થામાં જોઇ ગયો પતિ, અને પછી જે થયું…

વડોદરાના ગોરવા-ઉંડેરા રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા એક યુવકે પત્નીની મુસ્લિમ યુવક સાથે નગ્ન અવસ્થામાં જોઇ લેતા પત્નીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં જવાહરનગર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે,...