Category: Gujarat

ક્રિકેટ બેટનું હેન્ડલ શા માટે અલગથી ફીટ કરવામાં આવે છે ?

નાના બાળકો માટે બેટ લેવા જઇએ તો તેમાં તેનો હાથો અને નીચેનો ભાગ, જેને પ્રોફેશનલી બ્લેડ કહેવાય તે એકધારો એકજ લાકડામાથી બનેલો હોય છે. પણ પ્રોફેશનલ ક્રિકેટ રમતા ખેલાડીઓના બેટમાં ઉપરનું હેન્ડલ કે દેશી ભાષામાં કહો તો ડાંડો, અલગથી ફીટ કરવામાં...

તારક મહેતા ફેમ જૂનો ટપુ ગોંડલમાં, શ્રીજીની કળશયાત્રાનો રથ ખેંચી ધન્યતા અનુભવી

ગોંડલ: તારફ મહેતા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં કામ કરી ચૂકેલા ટપુ (ભવ્ય ગાંધી) આજે તેમના મિત્રો સાથે ગોંડલ આવી પહોંચ્યો હતો. ટપુએ અક્ષરમંદિર ખાતે શ્રીજીની કળશયાત્રાનો રથ ખેંચી પુણ્યનું ભાથુ બાંધી ધન્યતા અનુભવી હતી. તેમજ સવારે યોજાયેલી મહાપૂજામાં પણ ભાગ લીધો હતો. ભવ્ય...

કોલેજમાં ભણતી યુવતી બાથરૂમમાં ન્હાતી હતી ત્યારે આધેડે નગ્ન ફોટા પાડી લીધા પછી શું થયું? જાણો વિગત

વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી બાથરૂમમાં સ્નાન કરી રહી હતી ત્યારે નગ્ન ફોટા પાડ્યા બાદ યુવતીને ઈમોજીના લવ હાર્ટના સ્માઈલીનું ચિત્ર વોટ્સએપ કરી હેરાન-પરેશાન કરતા આઘેડ સંબંધીની પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ...

સુરત જીલ્લામાં ફેલાયો વ્હાઈટ સ્પોટ વાઈરસ, જાણો કોણ આવ્યું રોગની ઝપેટે

સુરત જીલ્લાના ઓલપાડ તાલુકામાં ઝીંગા ઉછેરનો વ્યવસાય મોટા પાયે ચાલી રહ્યો છે. પરંતુ ઝીંગા ઉદ્યોગમાં વ્હાઈટ સ્પોટ વાઈરસ નામના રોગની ઝપેટમાં આવી ગયો છે.ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારોમાં 5૦૦થી વધુ ઝીંગા તળાવોમાં આ રોગ જોવા મળી રહ્યો છે.એક ઝીંગા ફાર્મરને 50 લાખથી...

વડોદરાઃ ખુલ્લા મેદાનમાં સૂતેલી નગ્ન યુવતી અને ત્રણ પુરુષોની ઘટનામાં શું આવ્યો ચોંકાવનારો વળાંક

વડોદરાઃ થોડા દિવસ પહેલા શિનોર તાલુકાના ખુલ્લા મેદાનમાં ગાદલા પર સૂતેલી યુવતી અને ત્રણ દાઢીવાળા પુરુષોની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. હવે આ ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ ઘટનામાં જે યુવતી હતી, તે સાત દિવસથી ગુમ હોવાનું સામે આવ્યું છે....

સુરતઃ 15 વર્ષીય સગીરાનું પેટ વધતાં બતાવ્યું ડોક્ટરને, ડોક્ટરની વાત સાંભળી માતાના પગ નીચેથી સરકી ગઈ જમીન

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દેતાં ભારે ચકચાર મચી ગઈ છે. સગીરા ગર્ભવતી હોવાની જાણ થતાં યુવક ફરાર થઈ ગયો છે. દીકરીનું પેટ વધવા લાગતાં માતા તેને સિવિલ હોસ્પિટલ તપાસ માટે લઈ ગઈ હતી....

સુરતમાં પ્રેમી સાથે ફરતી છોકરીને પિતા જોઈ ગયા પછી શું વળાંક, જાણો વિગત

સુરત: અમરોલી વિસ્તારમાં રહેતી યુવતીને તેના પિતાએ કીમમાં પ્રેમી સાથે ફરતી જોઈ લેતાં પિતાએ ઠપકો આપ્યો હતો. જેના પગલે ગભરાયેલી યુવતીએ ઘરના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. અમરોલી પોલીસના જણાવ્યા મુજબ સ્થાનિક કોસાડમાં મનપાના આવાસમાં રહેતાં દેવી પ્રસાદ...

પ્રમુખ સ્વામીનું જન્મસ્થળ ચાણસદ બનશે આદર્શ ગામ, અહીં બાપાની યાદો આજે પણ છે જીવંત

વડોદરા: વડોદરા શહેર નજીક બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ ચાણસદ ગામ આવેલુ છે. ચાણસદ ગામને આદર્શ ગામ બનાવવા માટે રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીને 10 કરોડના ફાળવણીની જાહેરાત કરી છે. ચાણસદ ગામમાં હાલ પ્રમુખ સ્વામી મહારાજના ઘરમાં બનાવાયેલુ તેમનું સ્મારક, બાપા...

વડોદરાના NRI યુવકને પૂર્વ પત્ની સાથે શારીરિક સંબંધ ભારે પડ્યો, જાણો શું આવ્યો અંજામ?

ગુજરાતના વડોદરામાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ પોતાના પૂર્વ NRI પતિ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે તલાક પછી પણ અમેરિકાના કેલિફોર્નિયાનો રહેવાસી તેનો પૂર્વ પતિ અને પોતે એક વર્ષ સુધી સાથે રહેતા...

નીતિન પટેલે પુત્રને રૂ 500 દાનપેટીમાં મૂકતા ટપાર્યો, બાદમાં કર્યો મોટો ખુલાસો

રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે સોમવારે સોમનાથ દાદાના મંદિરમાં પોતાના પુત્ર સાથે શીશ ઝૂકાવ્યું હતું. તે વખતે નીતિન પટેલ અને તેમના પુત્રનો એક વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી...