વડોદરા, તા. 21 મે 2018, સોમવાર વડોદરા શહેરમાં કેટલીક શાળાઓ આર.ટી.ઇ એકટ હેઠળ ગરીબી રેખા નીચે જીવતા બાળકોને એડમિશન નહીં આપતા આજે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ હંગામો થવા પામ્યો હતો. જેમાં વાલીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર...