Category: India

VIDEO: નશામાં ધૂત શખ્સ જીવતો સાપ ખાઈ ગયો, પછી જે થયું રૂંવાડા ઊભાં કરી દેશે

ઉત્તર પ્રદેશનો એક વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે હેરાન કરી દેનારો છે. આ વીડિયોમાં એક શખ્સ દારૂના નશામાં જીવતો સાફ ગળી જાય છે. એટલું જન હીં દાંતથી તેને ચાવે પણ છે. હાલમાં આ વીડિયો સોશ્યલ મીડિયા...

આ છોકરી સાથે ગણતરીની સેકન્ડોમાં થયું કઈંક એવું કે જેને લોકોએ ગણાવ્યો કુદરતનો ચમત્કાર

ભોપાલ: મંગળવારે સાંજે 3.50 વાગ્યાની વાત છે. બરખેડીના એશબાગ પોલીસ સ્ટેશન સામે 14 વર્ષની બાલકી રેલવે ટ્રેક ક્રોસ કરીને બરખેડી રોડ જઈ રહી હતી. ત્યારે જ બાળકીનો પગ લપસી ગયો હતો. તે દરમિયાન અમરકંટક એક્સપ્રેસ આવી ગઈ. બાળકીને ટ્રકે પરથી ઉપાડવાનો મોકો...

સર્જિકલ સ્ટ્રાઇકમાં સેનાએ દીપડાના મળ, પેશાબનો કર્યો’તો ઉપયોગ, જાણો કેમ?

વર્ષ 2016માં ઉરીમાં સેનાના કેમ્પ પર હુમલો થયા પછી દેશના બહાદુર જવાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓ વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. સર્જિકલ સ્ટ્રાઇકમાં આતંકવાદીઓને મોટું નુકસાન થયું હતું. પૂર્વ નાગરોતા કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાજેન્દ્ર નિંબોરકરને સર્જિકલ સ્ટ્રાઈક સફળ બનાવવામાં તેમના યોગદાન...

આ ભિક્ષુકે કર્યુ એવું કામ કે અમીરોના માથા શરમથી ઝુકી જશે, ઇન્ટરનેટ પર પોસ્ટ થઇ વાયરલ

હાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. ફેસબુક પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. આ પોસ્ટ કેરળના એરાટ્ટુપેટ્ટા શહેરના નગર નિગમના ચમેન ટી એમ રશીદે કરી છે. ફેસબુક પોસ્ટ અનુસાર આશરે એક અઠવાડિયા પહેલાં એક શખ્સ તેમના...

રેલીમાં આમને-સામને થતા ડીસીપી પિતાએ મારી એસપી દીકરીને સેલ્યુટ, પહેલીવાર એકસાથે ડ્યૂટી પર થયા તહેનાત

હૈદરાબાદ: દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક ખૂબ મહેનત કરે અને એ મહેનતના દમ પર જીવનમાં તમામ સફળતાઓને હાંસલ કરે. તેલંગાણાની એક દીકરીએ પણ એવું કરી બતાવ્યું છે, જેનાથી તેના પિતાની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ છે. વાત એવી છે...

બાળકને છાતીમાં થતો હતો દુખાવો, ડોક્ટરે કહ્યું- સાંપે ડંખ માર્યો છે, 40 મિનિટમાં આપ્યા 5 ખોટાં ઇંજેક્શન

ઝારખંડ: 15 વર્ષના બાળક આનંદના પેટ અને છાતીમાં રવિવારે રાતે 11 વાગે ખૂબ દુખાવો શરૂ થયો હતો. ઘણાં ઘરેલુ ઉપચાર કર્યા પરંતુ તેને આરામ નહોતો મળતો. તેથી સોમવારે સવારે 6 વાગે પિરવારજનો તેને પીએમસીએચ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં આનંદને ઈમરજન્સી વોર્ડમાં...

શ્રી અટલબિહારી બાજપાઈજીને પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા શ્રદ્ધાંજલિ..

તમે સાચા હૃદયે દેશભક્તિથી કાર્ય કરો છો, માટે તમારો યશ શાશ્વત રહેશે.’ – શ્રી બાજપાઈજીને પ્રમુખસ્વામી મહારાજે આપેલા આશીર્વાદ ભારતના મહાન લોકનાયક શ્રી અટલબિહારી બાજપાઈજીને પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા શ્રદ્ધાંજલિ… ભારતના મહાન લોકનાયક શ્રી અટલબિહારી બાજપાઈજી મહાન સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ...

ઓડિશાના એક પોસ્ટમેને 10 વર્ષમાં 6000 પત્રોને એડ્રેસ પર પહોંચાડ્યા નહીં, 1500 પત્રો ઉધઈ લાગવાથી ખરાબ

ભુવનેશ્વર: ઓડિશામાં એક અનોખો મામલો સામે આવ્યો છે. એક પોસ્ટમેને છેલ્લા 10 વર્ષોમાં 6000થી વધુ પત્રો પહોંચાડ્યા જ નથી. પરિણામે તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. આ પત્રોમાં કેટલાય એટીએમ કાર્ડ્સ અને બેંકોની પાસબુકો હતી, જે લોકો સુધી પહોંચી જ નહીં. ઓડિશાના...

આઝાદીના 72 વર્ષ બાદ આ ગામમાં આવી વીજળી, લોકોએ પહેલીવાર જોયો સ્વતંત્રતા દિવસ કાર્યક્રમ

ભોપાલ: સમગ્ર દેશ આઝાદીના 72માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચીર પર તિરંગો લહેરાવ્યો. આ દરમિાયન મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લાના એક ગામમાં આઝાદીના 72 વર્ષ બાદ પહેલીવાર વીજળી આવી છે. મધ્ય પ્રદેશનું આ ગામ...

બાંગ્લાદેશની હોટ એક્ટ્રેસે ફેસબુક પર લાઈવ થઈને શું કહ્યું કે પોલીસે તેને ઉઠાવીને જેલમાં નાખી દીધી ?

ઢાકાઃ બાંગ્લાદેશમાં ફેસબુક પર અફવા ફેલાવનારા આરોપમાં એક એક્ટ્રેસની ધરપકડ કરવામાં આવી છે. એક રિપોર્ટ પ્રમાણે, ફેસબુક પર રોડ સેફ્ટીની માંગ સાથે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલાની અફવા ફેલાવવાના આરોપમાં રેપિડ એક્શન બટાલિયને બાંગ્લાદેશની એક્ટ્રેસ કાઝી નાશાબા અહેમદની ધરપકડ કરી...