Category: World

કરચલા પકડવા નદીમાં ગયેલાં માછીમારના પગમાંથી શરીરમાં ઘૂસ્યો કીડો, બ્લડમાં ઇન્ફેક્શન ફેલાતાં હાથ-પગ પડી ગયાં કાળા

અમેરિકામાં નદીમાં કરચલા પકડવા ગયેલાં એન્જલ નામના માછીમાર એક ખતરનાક કીડાનો શિકાર બન્યાં હતાં. આ કીડો માછીમારના પગમાં થયેલી નાની ઈજા દ્વારા શરીરમાં પ્રવેશ્યો હતો. જેના કારણે તેમના હાથ-પગ કાળા પડી ગયાં છે. ડોક્ટર્સને જ્યારે જાણવા મળ્યું કે, કીડામાં રહેલાં બેક્ટેરિયાના...

દુનિયાનો સૌથી મોટો પરિવાર ભારતમાં, રોજનું જમવાનું લિસ્ટ જોઇ અચંબામાં ના પડી જતા

પરિવારમાં લગ્ન હોય તો દોઢ સો લોકોનું જમવાનું બનાવું અને જમાડવા ખૂબ જ મોટું કામ મનાય છે. પરંતુ જો કોઇ પરિવારમાં દરરરોજ જાનને જમાડાતું ખાવાનું બને તો તેની કલ્પના કરવી ખરેખર મુશ્કેલ છે. મિઝોરમમાં દુનિયાનો સૌથી મોટો પરિવાર રહે છે. આ...

આફ્રિકનની અનોખી સ્વામીભક્તિ, પ્રમુખસ્વામીને જાતે નાળિયેરી પર ચડીને નાળિયેર પીવડાવતો

એક આફ્રિકનની અનોખી સ્વામી ભક્તિનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. આ આફ્રિકનનું નામ હમીસી છે. જે કેન્યામાં રહે છે. એક સ્વામી તેની સ્વામી ભક્તિનો આખો કિસ્સો અન્ય સ્વામીઓ સમક્ષ રજુ કરે છે. હમીસી નામના આ આફ્રિકને વર્ષો સુધી...

અનોખી ડૉક્ટર : કપડાં પહેર્યા વિના કરે છે પોતાના દર્દીઓનો ઇલાજ, કારણ છે ખાસ

કહેવાય છે ને કે ડૉક્ટર પાસે દરેક દર્દની દવા હોય છે. જો યોગ્ય સમયે તમારું દર્દ ડૉક્ટરને ખબર પડી જાય તો મોટા ભાગના લોકો બીમારીથી છૂટકારો પામી શકે છે. આવામાં જો અમે તમને એમ કહીએ કે દુનિયામાં એક એવી ડૉક્ટર છે...

સાત સમુદ્ર પાર થયો પ્રેમ, મળવા માટે 5000 કિલોમીટર દૂરથી આવી છોકરી.

વિશ્વાત્મા ફિલ્મનું ગીત ‘સાત સમન્દર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ’, આ ગીત હકીકતમાં ટર્કીની એક છોકરી પાર બંધ બેસે છે. ફતેહપુરના રહેવા વાળા એક યુવકને મળવા માટે ટર્કીની છોકરી પોતાના માતા પિતા સાથે સાત સમુદ્ર પારથી આવી. બંનેની મિત્રતા...

ટોયલેટમાં જમવાનું મિક્સ કરીને ખાધું આ મહિલાએ, કારણ જાણી ચકરાઈ જશો

સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ પ્રકારના અજીબોગરીબ ઘટનાના વીડિયો ચર્ચામાં રહે છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ચીનના ઝાંગઝુ શહેરનો જણાવાઈ રહ્યો છે. જેમાં જે લોકો દેખાઈ...

દારૂના નશામાં ટલ્લી થયેલી છોકરી બાથરૂમમાં ગઇ અને પછી થયું ના થવાનું

સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. રાત્રે દારૂ પીધા બાદ મહિલાની સાથે એવું થયું જેના અંગે તમે વિચારીને હેરાન થઇ જશો. છોકરીનો પગ ઇન્ડિયન સ્ટાઇલ ટોયલેટમાં ફસાઇ ગયો. ચીનમાં તેની તસવીર અને વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યા...

કાર-બાઈકની એવરેજ તો બધા પૂછે, પરંતુ કેટલી હશે વિમાનની એવરેજ? 1 સેકન્ડમાં વપરાય છે 4 લીટર જેટલું ફ્યુઅલ

  સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ નવી કાર કે બાઈક ખરીદવા જાય તો તેની માઇલેજ અથવા એવરેજ વિશે પૂછતો હોય છે. ખરીદનાર અચૂક જાણવા માંગતો હોય છે કે, ગાડી એક લીટર પેટ્રોલ કે ડીઝલમાં કેટલી ચાલે છે, પરંતુ તમે ક્યારેય વિચાર્યું...

ટ્રેન સાથે સેલ્ફી લઇ રહી હતી છોકરી, પગ લપસ્યો અને પડી 3000 વોલ્ટના હાઇટેંશન વાયર પર, એક કલાક સુધી ફસાયેલી રહી છતાં બચી ગયો જીવ

રશિયામાં એક 13 વર્ષની છોકરી સેલ્ફી લેવાના ચક્કરમાં રેલવે બ્રિજથી 3000 વોલ્ટની હાઇટેંશન વાયર પર ફસાઈ ગઈ, જોકે ચમત્કારિક રીતથી તેનો જીવ બચી ગયો હતો કારણકે તેણી જમીન પર પટકાઈ નહોતી. લગભગ એક કલાક સુધી છોકરી તાર પર લટકતી રહી અને...