VIDEO:દારૂના નશામાં ચકચૂર યુવક જીવતી મરઘી ખાઈ ગયો, રાહદારીએ વીડિયો બનાવી વાઈરલ કર્યો

Spread the love

 

તેલંગાણાઃ મહેબૂબાબાદના કેસમુદ્રમ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. નશામાં ધૂત એક યુવક જીવતી મરધીને ખાઈ ગયો. આ યુવકે તેના મિત્ર સાથે દારૂ પીધો હતો. ત્યાર બાદ તેમણે બજારમાંથી એક મરઘી ખરીદી હતી. બંને મિત્રોએ વધુ દારૂ પીવાથી સરખું ના ચાલી શકતા પડી ગયા હતા. ત્યારબાદ એક યુવકે જીવતી મરઘી ખાવાનું શરૂ કરી દીધુ હતું. આ ઘટના રસ્તે જતા એક યુવકે જોતા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો

Add a Comment

Your email address will not be published. Required fields are marked *