‘ડાયમંડ કિંગ સવજી ધોળકિયાના નામે કૌભાંડ: ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ, મામલો જાણી ચોંકી જશો..

સુરતઃ ડાયમંડ કિંગ કહેવાતા સુરતના સવજીભાઈ ધોળકિયાના નામે કૌભાંડ ચાલી રહ્યું હોવાનો એક બનાવ સુરત ક્રાઇમ બ્રાંચના ચોપડે નોંધાયો છે. આ મામલે ખુદ સવજીભાઈ ધોળકિયાએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું સહિતની વિગતોની હાલ ક્રાઇમબ્રાંચ તપાસ...

વડોદરા: હિન્દુ મહિલાને મુસ્લિમ યુવક સાથે નગ્ન અવસ્થામાં જોઇ ગયો પતિ, અને પછી જે થયું…

વડોદરાના ગોરવા-ઉંડેરા રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા એક યુવકે પત્નીની મુસ્લિમ યુવક સાથે નગ્ન અવસ્થામાં જોઇ લેતા પત્નીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં જવાહરનગર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે,...

આ છે વિશ્વની સોંથી મોંઘી ચાય, છે સોના કરતા પણ મોંઘી

લોકો ભલે ગમે તેટલા ગરીબ હોય પણ ચાય પીવાનો શોખ દરેકને હોય જ છે. ચાય પીવાનાં શોખીન લોકો નવી નવી ચાયની શોધખોળ કરતાં રહે છે. તલાસ કરતાં કરતાં એક એવી ચાય મળી આવી છે કે જેની કિમંત સાંભળીને તમારો મગજ કામ...

ક્રિકેટ બેટનું હેન્ડલ શા માટે અલગથી ફીટ કરવામાં આવે છે ?

નાના બાળકો માટે બેટ લેવા જઇએ તો તેમાં તેનો હાથો અને નીચેનો ભાગ, જેને પ્રોફેશનલી બ્લેડ કહેવાય તે એકધારો એકજ લાકડામાથી બનેલો હોય છે. પણ પ્રોફેશનલ ક્રિકેટ રમતા ખેલાડીઓના બેટમાં ઉપરનું હેન્ડલ કે દેશી ભાષામાં કહો તો ડાંડો, અલગથી ફીટ કરવામાં...

અમૃતસર ટ્રેન દુર્ઘટના: જે પેસેન્જર દુર્ઘટના સમયે ટ્રેનમાં હતા તેમણે જણાવ્યું, ‘લોહીના છાંટા સીટ પર બેઠેલી મહિલા પર પડ્યાં અને લોકો ચીસો પાડવા લાગ્યા’

અમૃતસર: જાલંધર- અમૃતસર ડીએમયૂ ટ્રેનથી જોડા ફાટકની પાસે થયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 65થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ દુર્ઘટનાની જુદી-જુદી દિશામાં તપાસ થઈ રહી છે. દશેરાની રાત્રે જોડા ફાટક પાસે બનેલી આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી અને તે ટ્રેનમાં સવાર પ્રવાસી માટે...

કેરળમાં સાઇકલ ચલાવનારને ટ્રાફિક પોલીસે 2000નો મેમો પકડાવી દીધો

તમે ટુ વ્હીલ લઇ અને જાઓ, તમારા વાંકના કારણે પોલીસ મેમો ફાડે, તો પણ 2000 નો મેમો તો ન જ આવે ! પણ કેરળમાં એક ભાઇને એવી પોલીસ ભટકાઇ ગઇ, જેણે તેનો બે હજાર રૂપિયાનો મેમો ફાડ્યો. તેનો વાંક માત્ર એટલો...

તારક મહેતા ફેમ જૂનો ટપુ ગોંડલમાં, શ્રીજીની કળશયાત્રાનો રથ ખેંચી ધન્યતા અનુભવી

ગોંડલ: તારફ મહેતા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં કામ કરી ચૂકેલા ટપુ (ભવ્ય ગાંધી) આજે તેમના મિત્રો સાથે ગોંડલ આવી પહોંચ્યો હતો. ટપુએ અક્ષરમંદિર ખાતે શ્રીજીની કળશયાત્રાનો રથ ખેંચી પુણ્યનું ભાથુ બાંધી ધન્યતા અનુભવી હતી. તેમજ સવારે યોજાયેલી મહાપૂજામાં પણ ભાગ લીધો હતો. ભવ્ય...

આ છે ભારતના 9 અમીર ભીખારી, કરોડો રૂપિયા બેલેન્સ છે છતાં માગે છે રોજ ભીખ

મે જેને પરચૂરણ (એક અથવા બે રૂપિયા) આપો છો, તેને સંબંધિત આ સમાચાર તમને ચોંકાવી દેશે. દેશના લગભગ દરેક ચાર રસ્તા અને રોડ પર તમને ભીખ માંગતા ભીખારી દેખાય છે, જેને તમે થોડા રૂપિયા દાનમાં આપો છો. પરંતુ તમે વિચારો કે...

આના બે ઘૂંટ પણ કરોડોના: વિશ્વની સૌથી દુર્લભ અને મૂલ્યવાન વ્હિસ્કી 8 કરોડ રૂપિયામાં વેચાઇ

8 કરોડ 9 લાખ 72 હજારમાં વેચાઇ દુનિયાની સૌથી દુર્લભ વ્હિસ્કી…સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગના બોનહેમ્સ ઓક્શન હાઉસમાં વિશ્વની સૌથી દુર્લભ અને મૂલ્યવાન વ્હિસ્કી ધ મેકલેન વેલેરિયો એડામી 9 લાખ 48 હજાર 750 પાઉન્ડ એટલે કે અંદાજે 8 કરોડ 9 લાખ 72 હજાર...

કોલેજમાં ભણતી યુવતી બાથરૂમમાં ન્હાતી હતી ત્યારે આધેડે નગ્ન ફોટા પાડી લીધા પછી શું થયું? જાણો વિગત

વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી બાથરૂમમાં સ્નાન કરી રહી હતી ત્યારે નગ્ન ફોટા પાડ્યા બાદ યુવતીને ઈમોજીના લવ હાર્ટના સ્માઈલીનું ચિત્ર વોટ્સએપ કરી હેરાન-પરેશાન કરતા આઘેડ સંબંધીની પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ...