ગોંડલઃ ગાળો લખેલા સ્ટીકર ચોંટાડનાર બે યુવકોની નિર્વસ્ત્ર કરી જાહેરમાં ધોલાઇ

ગોંડલ શહેરના સરકારી દવાખાના પાસે આવેલા ચોકમાં માંધાતાની પ્રતિમાના સ્ટેન્ડ પર અપશબ્દો લખતાં વિવાદ સર્જાયો હતો, કેટલાક લોકોએ અપશબ્દો લખનારા બે યુવકોને પકડી તેને જાહેરામાં નગ્ન કરી માર માર્યો હતો, ત્યારબાદ બંને યુવકોની પરેડ કરવાની પોલીસ હવાલે કરાયા કર્યા હતા. બે...

Viral video:વરાછાના એમ્બ્રોઈડરીના ખાતામાં લેડી ડોન ભૂરીનો આતંક, જુઓ વીડિયો

વરાછા વિસ્તારમાં ખોફનું બીજું નામ ભૂરી છે. આજકાલ ભૂરી બહુ બેફામ બની ગઈ છે. મા-બાપના હાથમાંથી નીકળી ગઈ છે. વરાછા વિસ્તારમાં છડેચોક છૂરાબાજી કરતી અને લોકોને ધમકાવતી લેડી ડોન ભૂરીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લેડી ડોન ભૂરીના...

70 વર્ષના દાદાએ બતાવ્યું એવું ‘પાણી’ કે જાણીને સલામ કરશે આખી દુનિયાના

  નવી દિલ્હી : બિહારમાં રહેતા દશરથ માંઝીએ પહાડ કાપીને રસ્તો બનાવ્યો હતો અને ઉદાહરણીય કામ કરી બતાવ્યું છે. લગભગ આવો જ કિસ્સો બન્યો છે મધ્ય પ્રદેશમાં. મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના હડુઆ ગામમા રહેતા સીતારામ રાજપૂતે પાણીની સમસ્યા હોવાના કારણે કુવો ખોદીને...

સુરત: લેડી ડોન ભૂરીની હાલત ‘બકરી પુરાણી ડબ્બામાં’ જેવી, આવી છે ‘કાંડ-કુંડળી’

સુરતનાં વરાછા વિસ્તારમાં તોફાન માચાવતી મહિલાનો તલવાર લઈને આતંક માચાવતો વિડીયો વાયરલ થયો હતો જેને લઈ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી ભૂરીની ધરપકડ કરવામાં આવી હતી. લેડી ડોન ભૂરી સામે વધુ 2 લૂંટનાં ગુના નોંધવામાં આવ્યા છે. સુરતનાં વરાછા વિસ્તારમાં વર્ષા...

સુરતમાં ખુલ્લી તલવાર સાથે લોકોને ધમકાવનાર લેડી ડોન ‘ભૂરી’ની ધરપકડ

સુરતમાં ‘લેડી ડોન’ નામથી જાણીતી અસ્મિતા ઉર્ફે ભૂરીએ ફરી એકવાર ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો છે. આ અંગેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ખુલ્લી તલવાર સાથે નજરે પડી રહી છે. એટલું જ નહીં વીડિયોમાં તે...

Viral video:પાકિસ્તાની ફેમસ ટીવી ચેનલની ડિબેટમાં નેતાએ મારી મંત્રીને થપ્પડ..

સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની ટીવી ચેનલની એક ડિબેટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ચર્ચા દરમિયાન રાજનૈતિક પાર્ટીના પ્રવક્તાએ કેન્દ્રીય મંત્રીને થપ્પડ મારી દીધી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના નેતા નઈમુલ હક અને પાકિસ્તાન મુસ્લીમ લીગના નેતા દાનિયાય અજીજ જીઓ ટીવી ચેનલની એક...

દાળ-ભાત ક્યારે ખાવા જોઇએ, દિવસમાં કે રાતના ભોજનમાં ?

  મોટાભાગના લોકો રાતના ખાવાની સાથે ભાતનો ખોરાકમાં ઉપયોગ કરતાં હોય છે. કેટલાંક લોકો દિવસે અને રાતે અને દિવસે એમ બન્ને સમયે ભાત ખાતા હોય છે. કેમ કે ભાત ખાવાનો કોઇ સમય હોતો નથી. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે ભાત...

PM નરેન્દ્ર મોદીએ વિરાટ કોહલીની ચેલેંજ સ્વિકારી, જાહેર કરશે પોતાનો વીડિયો

કેન્દ્રીય મંત્રી અને ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વિટર પર એક ફિટનેસ ચેલેંજ શરૂ કરી હતી. રાઠોડે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએને પણ ચેલેંચ આપી હતી. વિરાટે આ ચેલેંજને સ્વિકારી અને તેને પુરી પણ કરી. સાથે અન્ય ત્રણ લોકોને...

Viral video,સુરત: લેડી ડોને ખુલ્લી તલવાર સાથે બંધ કરાવ્યો પાનનો ગલ્લો

સુરતમાં ધૂળેટીનાં દિવસે નશામાં ચકચૂર થઇને હથિયાર દ્વારા આતંક મચાવનાર લેડી ડોન ભૂરીએ એકવાર ફરી માથુ ઉંચક્યું છે. અસલામત ગુજરાતનો વધુ એક પુરાવો આપતા લેડી ડોન ભૂરીનો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. લેડી ડોન ભૂરીનો સુરતનાં વરાછામાં હાથમાં હથિયાર સાથેનો એક...

આ 5 દેશોમાં 1 લીટર પેટ્રોલનો ભાવ જાણીને નીકળી જશે તમારી હવા

ભારતમાં પેટ્રોલના વધતા ભાવે લોકોની કમર તોડી નાંખી છે, ત્યારે પેટ્રોલનો ભાવ 84.99 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ચૂક્યો છે, જ્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલ લગભગ 51.61 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે, પરંતુ દુનિયાના એવા ઘણા દેશ છે જ્યાં...