સુરતનાં નામે વાયરલ થયો હતો સળગતા યુવાનનો વીડિયો, જાણો તેની સત્યતા

વીજ થાંભલા ઉપર ચઢી ગયા પછી વીજ શોકથી યુવાન ઘાયલ થયો હોવાનો વીડિયો હાલ સુરતના નામે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉધના આવાસનો યુવાન વીજપોલ પર ચડેલો દર્શાવાયો છે. યુવાન મસ્તી કરતો-નશામાં કે માનસિક બિમાર હોવાનું વીડિયોમાં દેખાય છે....

ધોરણ 10ના પરિણામની તારીખ જાહેર, ક્યારે મેળવી શકશો માર્કશીટ

ગાંધીનગરઃ જેની કાગડોળે રાહ જોઇ રહેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 10નું પરિણામ 28મી મેના રોજ જાહેર થશે. વિદ્યાર્થીઓ સવારે 8 કલાકે વેબસાઇટ પર પોતાનું પરિણામ જોઇ શકશે. અને 11 કલાકે જેતે શાળામાંથી પોતાની માર્કશીટ મળવી...

મને વાળ પકડીને માર મારવામાં આવ્યો, છાતી પર હાથ મૂક્યો: રિવાબાની ફરિયાદ

અકસ્માત થયો તે સ્થળ તેમજ આરોપી પોલીસકર્મી સંજય સોમવારે સૌરાષ્ટ્રના જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પર હુમલો થયો હતો. આ હુમલો કરનાર બીજો કોઈ નહીં પણ એક પોલીસ કર્મી છે. આ મામલે મોડીરાત્રે પોલીસે પોલીસ કોન્સ્ટેબલ સંજય કરંગિયાની ધરપકડ કરી...

LIVE વીડિયો: વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનો પગ તારમાં અડી જતાં મોત

સુરતમાંથી એક લાઈવ મોતનો વીડિયો સામે આવ્યો છે.  સુરતમાં એક અસ્થિર મગજનો યુવાન વીજ પોલના થાંભલા પર ચઢી ગયો હતો. આ યુવાન દારૂના નશામાં ચૂર હતો અને કલાકો સુધી સમગ્ર માહોલને માથે લીધો હતો. જો કે લોકો દ્વારા તેને નીચે ઉતારવાનું...

સાવધાન.!!! કેરળમાં લોકોનો ભોગ લઈ રહેલો નિપાહ વાયરસ શું છે?

નિપાહ વાયરસના (જેને નિપા તરીકે પણ ઓળખવામાં આવે છે) કારણે કેરળમાં અત્યાર સુધી 9 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને કોઝિકોમાં ઇન્ફેક્શનનાં લક્ષણો ધરાવતા અન્ય 25 જેટલા દર્દીઓ દાખલ છે. ટૂંકા ગાળામાં ફાટી નીકળે એવા ટોચના 10 રોગોની યાદી વર્લ્ડ હેલ્થ...

રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા પર જામનગરમાં હુમલો…

ભારતીય ક્રિકેટ ટીમનાં ઑલરાઉન્ડર અને આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા પર જામનગરમાં હુમલો થયો  છે. શરૂ સેક્શન રોડ પર બાઈક ચાલકે રિવાબાની BMW કારને ટક્કર મારતા અકસ્માત થયો હતો, ત્યારબાદ રિવાબા પર હુમલો કરવામાં આવ્યો...

વડોદરા : RTE એક્ટ હેઠળ બાળકોને એડમિશન ન મળતા વાલીઓએ હંગામો કર્યો

વડોદરા, તા. 21 મે 2018, સોમવાર વડોદરા શહેરમાં કેટલીક શાળાઓ આર.ટી.ઇ એકટ હેઠળ ગરીબી રેખા નીચે જીવતા બાળકોને એડમિશન નહીં આપતા આજે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ હંગામો થવા પામ્યો હતો. જેમાં વાલીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર...

પેટ્રોલ-ડીઝલ ના ભાવ કેમ વધી રહ્યા છે? જાણો

ક્રૂડના વૈશ્વિક ભાવમાં વૃદ્ધિ અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે. તેને લીધે સરકાર પર ડ્યૂટીમાં ઘટાડો કરી ગ્રાહકોને રાહત આપવાનું દબાણ વધી રહ્યું છે. દિલ્હીમાં રવિવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ.76.24 હતો, જે સપ્ટેમ્બર 2013ના રૂ.76.06ના...