Viral video:કૈલાશ માનસરોવરમાં નાગમણીની સાથે દેખાઈ નાગની જોડી

Spread the love

જયારે પણ કોઈ ઈચ્છાધારી નાગ અને નાગમણી ની વાત કરીએ છીએ તો આપણે મજાક સમજીને છોડી દઈએ છીએ. ત્યાં કેટલાક લોકો આને અંધવિશ્વાસ નું નામ આપી દે છે. પરંતુ આજે અમે તમારા માટે એક એવો વિડિઓ લાવ્યા છીએ જેને જોયા પછી તમારા હોશ ઉંડી જશે.

download

સમુદ્ર કિનારા થી 18600 ફૂટની ઉંચાઈ પર સ્થિત કૈલાશ માનસરોવરમાં નાગની જોડી નાગમણી ની સાથે દેખાયા. આ વિડિઓ 2016 નો છે. પરંતુ આ વિડિઓ લોકોના વિચાર પર મોટો તમાચો છે. ખાસકરીને તે લોકો પર જે ઈચ્છાધારી નાગ અને નાગમણિ જેવી વાતો ને મજાક અને અંધવિશ્વાસ માને છે.

તમે ફિલ્મોમાં અને વાર્તાઓમાં નાગ-નાગિન અને નાગમણિ ના વિષે સાંભળ્યું હશે. જેને ઘણા લોકો અંધવિશ્વાસ માને છે. તે લોકોને લાગે છે કે આવું કઈ હોતું નથી પરંતુ અમે જે વિડિઓ બતાવવા જઈ રહ્યા છીએ. આજે જોઈને તમને ઘન્ય મહસૂસ થશે. કારણ કે આ વીડિયોમાં એવું કંઈક રેકોર્ડ થયું છે, જેને આપણે કલ્પનાલોકમાં જોઈ શકો છો. ધ્યાન થી જુઓ આ કૈલાશ માનસરોવરનું દ્રશ્ય.

 

આમાં નાગ નાગિનની જોડી નાગમણીની સાથે દેખાઈ રહ્યા છે. કૈલાસ માનસરોવર સમુદ્ર કિનારાથી 18600 ફૂટની ઉંચાઈ પર છે. આને સવારે 3.30 વાગ્યે કેમેરાને ઝૂમ કરીને સૂટ કરવામાં આવ્યો છે. આ સ્થાનને અષ્ટાપદ પણ કહેવામાં આવે છે. આ અદભુત દ્રશ્ય ના દર્શન કરી પુણ્ય કમાવો અને તમારા મિત્રોને પણ શેયર કરો. હમણાં કોઈ નથી જાણતું કે આના પછી આવો નજારો ક્યારે જોવા મળશે. સુરત માં પણ એક મંદિર માં નાગ પંચમી નાં દિવસે નાગમણી જોવા માટે મુકાય છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *